કાંકરેજ vce મંડળ દ્વારા tdo તેમજ મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં કાંકરેજ તાલુકાના Vce મંડળ પ્રમુખ તેમજ વીસીએ કમિટી મેમ્બર પ્રમુખ તાલુકા ના vce મિત્રો શ્રી રમેશભાઈ રેવાભાઈ પટેલ પ્રમુખ તેમજ અલ્પેશ સિંહ ઉપપ્રમુખ તેમજ તાલુકાના vce મિત્રો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા