કાંકરેજ તાલુકાના થરા શિહોરી હાઈવે રોડ પર મહાકાલ સેના દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું.. પોલીસ ને ગ્રેડ પે બાબતે આપ્યું સમર્થન…
થરા શિહોરી હાઇવે રોડ પર વાહનોના પૈડાં થંભાવી ને પોલીસ ને સપોર્ટ કરવા મહાકાલ સેના મેદાને થરા પીએસઆઇ એમ બી દેવડા પોલીસ સ્ટાફ દોડી આવ્યા હતા અને મહાકાલ સેના પ્રમુખ શૈલેષસિંહ વાઘેલા અને મહાકાલ સેના ના કાર્યકરો ને સમજાવી રસ્તો ખુલ્લો કરાવ્યો.
પરંતુ ખુબજ મોટી માત્રામાં વાહનોની લાંબી કતારો લાગી હતી…
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા