કાંકરેજ તાલુકાના શિહોરી બનાસ કોમ્પલેક્ષ ખાતે આજ રોજ મહર્ષિ વાલ્મીકિ જયંતિ નિમિત્તે શિહોરી બનાસ કોમ્પલેક્ષ મુકામે ખુરશી પર ફોટો રાખી ફૂલ હાર કરી કોટી કોટી વંદન કરવામાં આવ્યા હતા. જેમાં કાંકરેજ તાલુકાના કરશનભાઈ માનપુર તેમજ પ્રવીણભાઈ દુદાંસન તેમજ રોહીત સમાજ ના ભાઈઓ તેમજ તાલુકા ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં..
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા