કાંકરેજ તાલુકાના રતનપુરા (શિહોરી) સરપંચ તરીકે અરવિંદભાઈ દિલીપજી ઠાકોર ને રતનપુરા પંચાયત માં બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા છે ….. અને એકતા નો દાખલો પૂરો કર્યો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.. ગામના લોકો દ્વારા ખુશી આનદ જોવા મળ્યો હતો
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા.