શિહોરી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ને વધુ તપાસ હાથ ધરવામાં આવી..
લોકોના ટોળા એકઠા થતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા.. મૃતક મહિલા સુશીલાબેન ઉમર 45 વર્શ અને ધાર્મિક ઉમર 6 વર્ષ ની કોઇ એ નિર્મમ હત્યા કરી ને ફરાર થઈ ગયો હોવાનું ચર્ચા.
બંને માતા અને પુત્ર ની પોતાના જ ઘરમાં હત્યા થતાં હવે કોણે હત્યા કરી એ અંગે સસ્પેન્સ યથાવત રહેવા પામ્યું છે.
હત્યા રાત્રી દરમિયાન કરવામાં આવી હોય એવું લાગે છે..
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર બનાસકાંઠા….