કાંકરેજ તાલુકાના થરા ખાતે સદારામ બ્લડ સેવા સમિતિ દ્વારા મિટિંગ નું આયોજન….

0
11

કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ ઠાકોર બોડિંગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ સદારામ બ્લડ સેવા સમિતિ દ્વારા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં કાંકરેજ તાલુકાના આયોજક શ્રી
જસાલિયા.અજયજી જગમાલજી. તોતિયાણા તેમજ .નિલેસજી.ચેખલા. તેમજ ઉદયજી.જાલેરા.પાટણ. તેમજ જેનતિજી ગવ ચોથાજી. નાનાજામપુર.સદારામ બલડ સેવા સમેતિ.કાકરેજ આયોજીત બ્લડ કેમ્પ નું આગામી સમયમાં તારીખ 14/11/2021 ના રોજ કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ ઠાકોર બોડીંગ ખાતે યોજવામાં આવશે તેવી ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી..

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here