કાકરૅજ તાલુકાના તૅરવાડા ગામૅ બનાસ બૅકના માધ્યમ થી તારીખ ૧૭/૧૨/૨૦૨૧ ના રૉજ ગ્રાહક સૅમીનાર નુ આયૉજન કરવામા આવૅલ આ પ્રસંગૅ બ્રાન્ચ મૅનૅજર શ્રી બી આર મકવાણા તથા હૅક કૅશીયર એચ પી જૉષી તૅમજ આર વી ચૌધરી અનૅ સૈવક ઈષ્વરભાઈ હાજર રહયા હતા બૅક મા મળતી સુવિધા તૅમજ વિવિધ સૅવા ની જાણકારી આપૅલ આ સૅમીનાર મા મૉટા પ્રમાણ હાજર રહયા અનૅ જાણકારી મૅળવીનૅ ચા પાણી ના નાસ્તા સાથૅ સૌ સૅમીનાર ની મજા માણી હતી..
અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા