Home BG News કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે આઝાદી કા અમૃત મહોત્સવ 75 માં વર્ષ ની...

કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે આઝાદી કા અમૃત મહોત્સવ 75 માં વર્ષ ની ઉજવણી….

0
9

બનાસકાંઠા…

વૈશ્વિક નેતા એવા યશશ્વિ શ્રી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી થા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ના તથા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ના આહવાન અંતર્ગત અરણીવાડા ગામમાં ગ્રામજનો દ્વારા હર ઘર તિરંગાનો લોક જાગૃતિ સંદેશ આપવા ઘરે ઘરે જઈ ને 75 માં આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણીના પ્રસંગે સમગ્ર ભારત દેશમાં હર ઘર તિરંગા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરપંચ શ્રી રામપ્રસાદ બી ઠકકર, ડેપ્યુટી સરપંચ ઓબસિહ સોલંકી ,પંચાયત ના સભ્ય શ્રી શામળસિહ સોલંકી , વિક્રમસિંહ. બી.સોલંકી,ફતુસિહ સોલંકી , પૂર્વ સરપંચ શ્રી રાજાજી સોલંકી, પત્રકાર કરસનસિંહ સોલંકી ,દલપતસિહ સોલંકી,વિજુભા પી સોલંકી ,જગુભા સોલંકી ,અભુસિહ સોલંકી,બચુસિહ સોલંકી ,ચતુરસિહ સોલંકી મોબતાજી સોલંકી વગેરે જેમાં આગેવાનો યુવાનો વડીલો હાજર રહ્યા હતા…

અહેવાલ શ્રી વી કે ડાભાની

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here