Home BG News કલોલ ના ઇસંડ મુકામે વૃક્ષારોપણ

કલોલ ના ઇસંડ મુકામે વૃક્ષારોપણ

0

કલોલ ના ઇસંડ મુકામે વૃક્ષારોપણ

🌳🦜 પર્યાવરણ બચાવો 🌳🦜

મળતી માહિતી અનુસાર ગાંધીનગર કલોલ માં ઇસંડ મુકામે વૃક્ષારોપણ કરવા માં આવ્યું

વિશ્વ પ્રકૃતિ સરક્ષણ દિવસ અંતર્ગત ઇસંડ ગામ માં તળાવ ની બાજુમાં અને સ્મશાન માં ખાલી પડેલી જગ્યાએ વડ,પીપળ,અને ઉમરા જેવા ઘટાદાર ઝાડ નું વાવેતર કરવા માં આવ્યું સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ઇસંડ તાલુકા પંચાયત સીટ ના ભાજપ ના સદસ્ય રાજેશભાઈ દ્વારા કરવા માં આવ્યું જેમાં સાથી કાર્યકર કિરીટભાઈ પરમાર તથા અરવિંદજી ઠાકોર પણ હાજર હતા

રાજેશ ભાઈ અને સમગ્ર ગ્રામજનો દ્વારા એનવાયરમેન્ટ કેર અને ડેવલોપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ નો આભાર વ્યક્ત કરવા માં આવ્યો હતો.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version