આજ રોજ કલોલ તાલુકા ભાજપ યુવા મોરચા દ્રારા નેતાજી સુભાષ ચંદ્ર બોઝજીની 125મી જન્મજયંતી નિમિત્તે પરાક્રમ દિવસ અંતર્ગત રક્તદાન શિબિર નું આયોજન માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાહેબ ના મત વિસ્તાર કલોલ તાલુકા ના પાનસર ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં ગાંધીનગર જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી રમેશજી ઠાકોર, યુવા મોરચા ગાંધીનગર મહામંત્રી ભુલાભાઇ, જિલ્લા યુવા મંત્રી હર્ષભાઈ, જિલ્લા યુવા મોરચા કોષાધ્યક્ષ રાજનભાઈ, કલોલ તાલુકા યુવા પ્રમુખ પાર્થપટેલ,કલોલ તાલુકા યુવા મોરચા
મહામંત્રી શ્રી નરેશજી ઠાકોર, યુવા મોરચા કલોલ ઉપ પ્રમુખ મહેશભાઈ, યુવા મોરચા કલોલ મંત્રી હંસરાજસિંહ, યુવા મોરચા મંત્રી અંકિતભાઈ, પાનસર ગામ સરપંચ ભરતસિંહ, તથા પાનસર ગામ ના ભાજપ ના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
રક્તદાન મહાદાન..
સેવાહીપરમો_ધર્મ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું
બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ અડાલજ