Gkts દ્વારા રીડિંગ લાયબ્રેરી નું ઉદ્ઘાટન કરવા માં આવ્યું
કલોલ તાલુકા પરિવાર દ્વારા સંચાલિત સરસ્વતી રીડિંગ લાઈબ્રેરી નું ઉદ્ઘાટન આજે પ્રદેશ સલાહકાર જવાનજી,ગાંધીનગર જીલ્લા મહિલા પ્રમુખશ્રી,જીલ્લા ઉપપ્રમુખ અશોકજી,જીલ્લા મહિલા પ્રમુખશ્રી મીનાબેન,જીલ્લા સંગઠન મંત્રી શંભુજી,ઠાકોરજી ફર્નિચર ના માલિક જગદીશજી તાલુકા પ્રમુખ મહેન્દ્રસિંહ, ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ,વિક્રમજી રાંચરડા,જનકસિંહ પલોડિયા, પુનમજી ધમાસણા, નટુજી સઇજ , ટીનાજી બોરીસણા પ્રમુખશ્રી તથા કલોલ તાલુકાના/ગાંધીનગર જીલ્લા હોદ્દેદારો ની ઉપસ્થિતી માં કલોલ ખાતે કરવામાં આવ્યું.
ઠાકોર સમાજ માં શિક્ષણ નો વ્યાપ વધે એ હેતુસર રીડિંગ લાયબ્રેરી ખોલવા માં આવી
બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ