Home BG News કથરોટા મધમિક શાળાના ચાર વિદ્યાર્થી ઓ રૂરલ આઇ ટી.કવીઝ માં રાજ્ય લેવલે...

કથરોટા મધમિક શાળાના ચાર વિદ્યાર્થી ઓ રૂરલ આઇ ટી.કવીઝ માં રાજ્ય લેવલે સિલેક્ટ થયા

0


1 -સોલંકી ખુશિત
૨-શિવમ ભારથી
3 -ચૌહાણ અંકિતા
4 -ચૌહાણ એકતા
આ બાળકોને ડબલ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સાયન્સ શિક્ષક બળદેવપરી સાહેબ માર્ગદર્શન આપી તૈયારી કરાવી હતી

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર પ્રસ્થાપિત શ્રી બ્રહ્મચારી
ભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ,જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ની કચેરી જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ 2021 નું આયોજન કરવા માં આવેલ હતું જે ભારત સરકાર ના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાયલ તથા ટાટા કંટલટલસી બેંગ્લોર દ્વારા સમગ્ર ભારત દેશ માં છેલ્લા 15 વર્ષ થી આ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે આ ચાલુ વર્ષે પણ તેમ નું આયોજન ઓનલાઈન ના માધ્યમ થયું હતું

આ કોવિડ19 કોરોના કાળ માં બાળકોને વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી માં વધુ જાગૃત થાય તેવા હેતુ થી આ કવિઝ રમાડવા માં આવે છે જેમા ધોરણ 8 થી 12 સુધી ના વિધાર્થીઓ ભાગ લઈ શકે છે જેમાં શાળા કક્ષાએ આ કવિઝ રમાડી અને શ્રેષ્ઠ 4 વિધાર્થીઓનું રજીટ્રેશન અહીં આપેલ લિંક માં કરવાનું હોય જેમાં જુનાગઢ જિલ્લા માં કુલ 210 વિદ્યાર્થીઓ નું રજીસ્ટ્રેશન કરવામાં આવેલું હતું. કથરોટા માધ્યમિક શાળાના ચાર બાળકો ઓનલાઇન ક્વીઝ સફળ થયા છે તે હવે રાજ્યકક્ષાએ રમ છે. જેમાં 6 બાળકો નું સિલેકશન થશે ત્યાર બાદ 1 બાળક પસંદ થશે . બાળકોને સમગ્ર સ્ટાફ પરિવાર વતી આગળ પણ સફળ થવા માટે શુભકામના આપવામાં આવી

વસીમખાન બેલીમ ….માંગરોળ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version