
ઇડર મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા ૨૦ વર્ષ થી બાબા અમરનાથ ની શિવલિંગ બનાવવાંમાં આવે છે અને બરફ ની શિવલિંગ નાં દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે…
ત્યારે આજે 30 ઓગસ્ટ સોમવારને જન્માષ્ઠમી નાં દિવસે પાર્વન અવસર પર ઇડર મહાકાલેશ્વર મહાદેવ મંદીર ખાતે બરફ માંથી બનાવવામાં આવેલા બાબા અમરનાથ ની શિવલિંગ નાં ઇડર પોલિસ સ્ટાફે વિશેષ પુજા અર્ચના કરી પ્રજા નાં રક્ષણ માટે પ્રાથના કરી હતી. હિમાલય પર્વત પર બિરાજમાન ભગવાન મહાદેવ નાં દર્શન કરવા હર કોઈ ભકતો જઇ શકતા નથી ત્યારે ભકતો ને ધરે બેઠ્યા બાબા અમરનાથ નાં દર્શન થઈ શકે અને બાબા અમરનાથ ભકતો ની મનોકામ ના પુર્ણ કરે એ હેતુ થી ઇડર મહાકાલેશ્વર મહાદેવ મંદીર ખાતે છેલ્લા ૨૦ વર્ષ થી બાબા અમરનાથ ની બરફ ની શિવલિંગ બનાવવામાં આવે છે અને ભકતો દિવસભર બાબા અમરનાથ નાં દર્શન નો લાભ લઇ આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે.ત્યારે શ્રાવણ માસ સોમવાર અને જન્માષ્ટમીને લઇ ને ઇડર મહનકલેશ્વર મંદિર ખાતે બાબા અમરનાથ ના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.ઇડર…