ઇડર ભિલોડા ત્રણ રસ્તા પાસે રોડ ની બાજુમાં એક પુરુષ ની લાશ મળી..

0
9

આજે 14 જાન્યુઆરી ના રોજ બપોરે બે કલાક આસપાસ બન્યો બનાવ

મૃત્યુ પામનાર ને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી કે અન્ય કોઈ કારણે મોત થયું એ જાણી શકાયું નથી.

મળતી માહિતી મુજબ
મરનાર વ્યક્તિ ખેડા થી અંબાજી પગપાળા સંઘ માં જઈ રહ્યા હતા.

સંઘ ના ટ્રેક્ટર કરતા આગળ એકલા ચાલી રહ્યા હતા.ત્યારે બન્યો બનાવ

પગપાળા સંઘ ના ટ્રેક્ટર ડ્રાયવરે મૃત્યુ પામનાર વ્યક્તિ ની ઓળખ કરી.

પોલીસ ને ઘટના સ્થળે પહોંચી લાશને પી.એમ.અર્થે ઇડર સિવિલમાં ખસેડી..

મોત નું કારણ હજુ જાણી શકાયું નથી. ઇડર પોલીસે એ.ડી.નોંધી તપાસ શરૂ કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here