ઇડર પોલીસ ની SHE ટિમ દ્વારા તાલીમ સીબીર યોજાઈ..

0
8

ઇડર…

ઇડર પોલીસ તથા SHE ટીમ ધ્વારા ઇડરની શેઠ સી.કે.સરસ્વતી ગલ્સૅ હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓની સ્વરક્ષણ તાલીમ શિબીર શરૂ કરવામાં આવી.

ગાંધીનગર વિભાગના મે. રેન્જ આઇ.જી. શ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ, તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી નિરજકુમાર બડગુજર સાહેબ, ના માર્ગદર્શન તેમજ ઇડર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એમ.ચૌહાણ ની સુચના તેમજ દિશાસૂચન મુજબ ઇડર પોલીસ સ્ટેશન તથા SHE ટીમ દ્વારા આજરોજ સાબરકાંઠા જિલ્લા પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત મહિલા સશક્તિકરણ તથા સ્વરક્ષણ તાલીમના ભાગરૂપે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શેઠ સી કે સરસ્વતી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થિનીઓને આગામી ૧૦ દિવસ સ્વરક્ષણની તાલીમ આપવામાં આવનાર છે તેમજ જાહેર જીવનમાં વિદ્યાર્થીનીઓને જરુર પડ્યે કેવી રીતે પોલીસનો સંપર્ક કરી શકે તેની માહિતી આપવામાં આવી હતી.

ઇડર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here