ઇડર..
ઇડર પોલીસ ધ્વારા વધતા જતા કેરોના કેસોને લઇને માસ્ક વિતરણ કરવામાં આવ્યું..
સાબરકાંઠા જીલ્લા સહિત તાલુકામાં દિવસે દિવસે કોરોના વાયરસ ના કેસો વધી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માસ્ક એક જ પ્રાથમિક ઉપચાર છે. જેને લઈ ઇડર પોલીસ ની “શી” ટીમ ધ્વારા કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી લોકોમા માસ્ક અંગે જાગૃતિ ફેલાય તે હેતુથી ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકોને માસ્ક વિતરણ કરી માસ્ક પહેરવા માટે સમજ આપવામાં આવી હતી.
ઇડર..