ઇડર ના સીંગા ગામેથી બાઈક ચોરાયું..

0
2

સીંગા ગામે ઘર આગળ મુકેલ મોટરસાયકલ ચોરાતા ફરિયાદ નોધાઇ

ઇડર તાલુકાના સીંગા ગામના પરબતજી બાદરજી મકવાણા બજાજ પ્લેટિના મોટરસાયકલ નં GJ 09 DE 6811 કિ.રૂ ૨૦ હજારની તા ૫-૧-૨૨ ને રાત્રે ૧૨ વાગ્યા ના સમયે ઘરની આગળ આવેલી ખુલ્લી જગ્યામાં લોક કરી પાકૅ કરી મુકેલ હતુ . બીજા દિવસે સવારે ન દેખાતા કોઈ ચોર ઇસમ મોટરસાયકલ ચોરી કરી લઇ ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જે બાબતે પરબતજી બાદરજી મકવાણા એ પોતાની મોટરસાયકલ ચોરી થયા અંગેની ફરિયાદ જાદર પોલીસ સ્ટેશને નોધાવતા જાદર પોલીસ સ્ટેશનના ASI જશવંતભાઇ એ ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી.

ઇડર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here