કડવા પટેલની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક કુળદેવી ઉમિયા માઁ નું સ્થાન એવા ઊંઝા ધામ ખાતે ઇડર ના ફિંચોડ ગામે થી પગપાળા સંઘ ઉંજા માતાના દર્શને ભાવિક ભક્તો સાથે રવાના થયો હતો . ફિંચોડ ગામના ભાવિક ભક્તો લાભપાંચમના દિવસે ઊંઝા મુકામે શ્રદ્ધા અને આસ્થા સાથે પહોંચ્યા હતા. આ પ્રસંગે સમગ્ર પગપાળા સંઘમાં સહાયરૂપ બનતા સમગ્ર દાતાશ્રીઓ,આયોજકો,સ્વયંસેવક બંધુઓ તેમજ સર્વે પગપાળા આવનાર સૌ ભાવિક ભક્તોનો ઉમિયા યુવક મંડળ ફિંચોડ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો .
ઇડર..