ઇડર..
ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિમાૅણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર ધ્વારા ઇડર તાલુકા પંચાયતમા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ પટેલની મહેસાણા જીલ્લાના વિસનગર ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલિ કરવામાં આવી હતી. તેમજ ઇડર તાલુકાના નવા તાલુકા વિકાસ અધિકારી તરીકે વિણાબેન પટેલ ની નિયુક્તિ કરવામાં આવી હતી.
ઇડર..