ઇડર…
ઇડર તાલુકાના લાલપુર ગામ ખાતે ઘણા લાંબા સમયથી ગટર લીકેજ ને લઈ સ્થાનિકો ને મોટી મુશ્કેલી પડી રહી હતી. ગંદકી અને અસહ્ય દુર્ગંધ થી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.જ્યારે આ બાબતે નવ નિયુક્ત તલાટી કમ મંત્રી નીતિન પંડ્યાને રજુઆત કરતા તાત્કાલિક ધોરણે તલાટી નીતિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ લાલપુર પંચાયત દ્વારા ગટર રીપેરીંગ અને સાફ સફાઈ નું કામ કરી સ્થાનિકો ને ગંદકી થી છુટકારો અપાવ્યો હતો.જે બાબતે ગ્રામજનો દ્વારા તલાટી ના આ કામને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
ઇડર..