અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં આવેલ પટેલ શિવાભાઈ ભૂલાભાઈ કોમ્યુનિટી હોલમાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી દ્વારા વીજળી જનસંવાદ કાર્યક્રમ યોજાયો
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઈશુદાન ગઢવી નું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું
જેમાં મુખ્ય મહેમાન તરીકે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાનભાઈ ગઢવી, આમ આદમી પાર્ટીના અમદાવાદ જિલ્લાના પ્રમુખ કુલદીપ સિંહ વાઘેલા, આમ આદમી પાર્ટીનાહોદેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
રિપોર્ટ:- સહદેવસિંહ સિસોદિયા
બાવળા