Home BG News અર્બુદા સેના દ્વારા સરદાર પટેલ 147 મી જન્મ જયંતિ નિમિતે સરદાર પટેલની...

અર્બુદા સેના દ્વારા સરદાર પટેલ 147 મી જન્મ જયંતિ નિમિતે સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરાયુ

0

ચાણસ્મા શહેર માં અર્બુદા સેના ના રથ તથા ચૌધરી સમાજ ના યુવા યોદ્ધા ,આગેવાનો નું સ્વાગત કરવામાં આવ્યુ

આજ રોજ ચાણસ્મા શહેર ના સરદાર ચોક માં અર્બુદા સેના ના રથ નું તથા ચૌધરી સમાજ ના આગેવાનો નું ચાણસ્મા ના લાલભાઈ પટેલ (અઘ્યક્ષ, ગુજરાત પાટીદાર સેના) દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તથા
દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની આજે સોમવારે 147 મી જન્મ જયંતિ નિમિતે સરદાર વલ્લભભાઈ ચાણસ્મા સરદાર ચોક સ્થાપિત સરદાર પટેલની પ્રતિમાને અર્બુદા સેના ના સૈનીકો ચૌધરી દિનેશભાઈ .જગદીશભાઈ ચૌધરી (વકીલ). ગણેશભાઈ ચૌધરી.નરેન્દ્રભાઈ. અપૂર્વભાઈ. અનમોલભાઈ. રણજીતભાઈ ચૌધરી સહિતના આગેવાનો એ હાર પહેરાવી માલ્યપણ કરવામાં આવ્યું હતું…
અર્બુદા સેનાના આશરે 200 જેટલા અગ્રણી કાયકરોએ બ્રાહ્નણવાડા મુકામે પ્રસ્થાન કર્યું
બ્રાહમણવાડા ગામમાં ગરબા ગાઈને રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version