અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી ગામનું ગૌરવ

0
6


કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઈસરી ગામના વતની જીતેન્દ્ર કુમાર કનુભાઈ પટેલ જેઓ આણંદ જિલ્લામાં સ્થાઈ થયેલ છે અને બોરસદ મુકામે હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તાજેતરમાં જ આણંદ જિલ્લામાં ભાજપ દ્વારા આણંદ જિલ્લામાં શિક્ષણ સેલના સભ્ય તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી
છે.જીતેનભાઇ શિક્ષણની સાથે આણંદ હાયર સંઘ,કલરવ એનર્જીઓના આણંદ જિલ્લાના સહકોઓડીનેટર,અખિલ ભારતીય માનવ નિગરાની સિમિતી દિલ્હી દ્વારા આણંદ જિલ્લાના મહામંત્રીની પણ જવાબદારી નિભાવી ચુકૂલ છે.આણંદ તાલુકામાં મોગરી આઇ ટી સેલ ભાજપના સભ્ય અટલ ફાઉન્ડેશ સાથે પણ જોડાયેલા છે અને ઉત્તર ગુજરાત આંજણા ચૌધરી પટેલ સમાજના આણંદ રહેતા પરિવારો નું
સ્નેહમિલન યોજાય છે તેમાં પણ તેઓની ટીમમાં કામ કરે છે શિક્ષકનિ સાથે આવા સુંદર કાર્યો અને જિલ્લા ભાજપ દ્વારા તેમની નિયુક્તિ થી ઇસરી ગામ અને ઈસરી બારા આજણા પટેલ સમાજમાં આનંદની લાગણી છવાઈ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here