શ્રી રસિકલાલ મણિલાલ શાહ(USA), સમતા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ તથા અંધજન મંડળ અમદાવાદ અને ધી સાઠંબા સહકારી જીન સાઠંબાના સહયોગથી તા. 02, જાન્યુઆરીને રવિવારના રોજ “સાઠંબા હાઇસ્કુલ”માં “નેત્ર નિદાન કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
*. સાઠંબા આસપાસના 50 થી વધુ ગામોના લોકોએ વહેલી સવારથી કેમ્પનો લાભ લેવાનું શરૂ કર્યું હતું. કેમ્પમાં કુલ 560 થી વધુ ઓપીડી નોંધાઈ હતી. જેમાંથી 190 દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાઈ હતી.
*. આજે 60 જેટલા દર્દીઓને “બારેજા” આંખના દવાખાને લઇ જવાયા હતા. બીજા દર્દીઓ તબક્કાવાર સારવાર લેશે.
*. દર્દીઓ માટે નાસ્તો અને કાર્યકર્તાઓના ભોજનની સેવા સાઠંબાના “પટેલ ભાવેશભાઈ ઈશ્વરભાઈ” તરફથી મળેલ હતી.
*. સાઠંબાના સ્થાનિક મિત્રોએ નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
*. અનેક જરૂરિયાત મંદ પરિવારો,વ્યક્તિઓ, કે જે કદાચ ક્યારેય આર્થિક કારણોસર ઓપરેશન ના કરાવી શકતા, તેવા નાના નાના ગામડાના લોકો માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયેલ છે.
અરવલ્લીઃસાઠંબા ખાતે યોજાયો નેત્ર નિદાન કેમ્પઃ560 લોકોએ લાભ લીધો.*.
અરવલ્લી
Hide quoted text