અરવલ્લીઃબાયડ તાલુકાના વજેપુરા ગામે ગામમાં BKTS દ્વારા વિવિધ ભરતીઓ માટે ક્લાસીસ, લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું…

0
16


કપિલ પટેલ દ્વારા અરવલ્લી *. અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના વજેપુરા ગામે ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ (BKTS)ના મહિલા પ્રમુખ લક્ષ્મીબેન ધર્મેન્દ્રસિંહજી પરમાર દ્વારા પોલીસની ભરતી ની લેખિત પરિક્ષા માટે ફ્રી લાઇબ્રેરી અને ફ્રી કલાસિસનું આજ રોજ ઉદઘાટન કરવામાં આવ્યું..
તેમાં ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ (BKTS) માંથી પ્રમુખ સાહેબ શ્રી મહેશસિંહ ઠાકોર, કિશનસિંહ ચૌહાણ, બળવંતસિંહ,જગદીશ સિંહ,મનોજ સિંહ ઝાલા, ચંદ્રપાલ સિંહ,ભુરાભાઈ, પ્રવીણસિંહ, લાલસિંહ , જોગેન્દ્ર સિંહ, લાલસિંહ, વિજય સિંહ સોલંકી,મહાવીર સિંહ ઝાલા,વિજય સિંહ પરમાર ગાભુસિંહ પરમાર, રાજુભાઈ ઉપસ્થિત રહ્યા…
વિશેષ રૂપે પોતાનો કીમતી સમય ફાળવીને બાબુભાઈ પણોચા જેઓ ભારત દેશ માટે વિશ્વ લેવલ પર વર્લ્ડ લેવલ પર એથલીટમાં ગોલ્ડ મેડલ લાવેલ છે તેઓ પણ આમંત્રણને માન આપીને હાજર રહ્યા હતા. *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here