અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકા ભાજપ મંડલ યુવા મોરચા દ્વારા યુવા મિત્ર અભિયાન “યુથ ચલા બુથ” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

0
3


જેમાં ધંધુકા વિધાનસભા ઈન્ચાર્જ કાળુભાઈ ડાભી, અમદાવાદ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ ચેતનસિંહ ચાવડા,અમદાવાદ જિલ્લા પંચાયત પ્રતિનિધિ અનિલસર વેગડ,અમદાવાદ જિલ્લા ઉપપ્રમુખ & ધંધુકા વિધાનસભા ઝોન પ્રભારી વિજયભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા ઉપપ્રમુખ & ધોલેરા પ્રભારી કાળુભાઈ બારૈયા, ધોલેરા ભાજપ યુવા મોર્ચા પ્રમુખ નિલરાજસિંહ ચુડાસમા, મંડલ ઉપપ્રમુખ મનહરભાઈ ખસિયા, ધંધુકા વિધાનસભા સોશિયલ મીડિયા સહ ઈન્ચાર્જ જીજ્ઞેશ ભાઈ મકવાણા ધોલેરા ભાજપ મંડલના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો, અને ધોલેરા તાલુકાના અલગ – અલગ ગામના ભાજપ મંડલના યુવા મોર્ચાના યુવા મિત્રો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ :-સહદેવસિંહ સિસોદીયા બાવળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here