તલોદ તાલુકા ના અણિયોડ મૂજેશ્વર મહાદેવના મંદિરે “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની “આત્મનિર્ભર ગામ”ની ભાવનાને સાકાર કરવાના ઉત્તમ હેતુસર માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની પ્રેરણા હેઠળ તલોદ અણિયોડ મુકામે . “આત્મનિર્ભર ગ્રામ યાત્રા” યોજાઈ હતી.આ પ્રસંગે ભા.જ.પા.તલોદ તાલુકા પ્રમુખ શ્રી કલ્પેશભાઈ પટેલ ,જિલ્લા સદસ્ય ગણપતસિંહ ઝાલા ,ભાજપા સાબરકાંઠા ઉપ પ્રમુખ ભીખુસિંહ ઝાલા , તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ.જી.પટેલ, તલાટી કમ મંત્રી ડી.ડી.ઝાલા , તાલુકા સદસ્ય વી.એમ.ઝાલા, કલ્યાણસિંહ ઝાલા , અણિયોડ સરપંચ કનકસિંહ ઝાલા ધ્વારા કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો ત્યારે .મોટી સંખ્યામાં આજુબાજુ ના લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા
કમલેશ પટેલ